પતિ-પત્નીને જેલવાસઃ ઇમરાન ખાનને 14 અને બુશરા બીબીને 7 વર્ષની જેલ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. પાકિસ્તાનની કોર્ટે તેમને જમીન ભ્રષ્ટાચાર કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસ તેમની અને તેમની પત્ની બુશરા બીબી…