ANAND: બે શખ્સોએ બળાત્કાર ગુજારી વૃધ્ધાની કરી હત્યા, લૂંટ કરી ફરાર થતાં પોલીસે ઝડપ્યા
આણંદના એક ગામની સીમમાં એકલી રહેતી વૃદ્ધા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખતાં ચકચાર મચઈ ગઈ છે. ઘરમાંથી 50 હજારના મુદ્દામાલની લૂંટ કરીને બંને આરોપીઓ ભાગી…