Surendranagar: દર્દીનું મોત થતાં સગાએ રજૂઆત કરી, પોલીસકર્મીઓ સગા પર જ તૂટી પડ્યા
  • June 3, 2025

Surendranagar: સુરેન્દ્રનગરમાંથી પોલીસની દાદાગીરી અને ગુંડાગીરીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પોલીસકર્મીઓ દર્દીના સગાને ઉપરાછાપરી મારતાં જોવા મળી રહ્યા છે. તે પણ મૃતદેહ નજીક જ. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં આ દુઃખદ…

Continue reading