Ahmedabad: ઇસનપુરની શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ તોડી પડાશે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?
Ahmedabad News: ઈસનપુરની શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ અંગે મોટો ખુલાસો થયો છે. શાળા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હોવાનું તપાસમાં બહર આવ્યુ છે. સરકારી સરવે નંબર 53 પર સ્કૂલનું બાંધકામ તાણી બાંધવામાં…