કોલકાતા રેપ વીથ મર્ડર કેસઃ બળાત્કારીને આજે કોર્ટ સજા સંભળાવશે, 18 જાન્યુઆરીએ દોષિત જાહેર કરાયો હતો
કોલકાતાની કોર્ટ આજે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર-હત્યા કેસમાં દોષિત સંજય રોયને સજા સંભળાવશે. ઓગસ્ટ 2024 માં કોલકાતાના હોસ્પિટલમાંથી તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી…