ભારતમાં દરગાહ-મસ્જિદ નીચે મંદિરની સઘન શોધ; જાણો કેટલી મસ્જિદો નીચે મંદિર હોવાના છે દાવા
હાલમાં દેશમાં મસ્જિદો નીચે મંદિર શોધવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જૂમ્મા મસ્જિદનો વિવાદ વચ્ચે અજમેરની પ્રસિદ્ધ દરગાહ શરીફના સમાચારો ચર્ચા શરૂ થઈ ગઈ છે. અયોધ્યા…