Dwarka: કોંગ્રેસના નેતાઓ બેટ દ્વારકા પહોંચ્યા: ડિમોલેશન સ્થળની મુલાકાત લીધી, જુઓ શું કહ્યું?
  • January 30, 2025

Dwarka Demolition Site: સરકાર દ્વારા બેટ દ્વારકામાં મોટા પાયે ઘણા સમયથી ડિમોલેશન(Demolition) હાથ ધરાયું છે. કેટલાંય લોકો ઘરવિહોણા બન્યા છે. લોકોની રોજગારી છીનવાઈ છે. ત્યારે આ પંથકની કોંગ્રેસ નેતાઓએ મુલાકાત…

Continue reading