Surat: ગણપતિ આગમન દરમિયાન સ્ટેજ ધરાશાયી, આટલા લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના અડાજણ વિસ્તારમાં ગણેશ ચતુર્થીના ઉત્સવ દરમિયાન ગણપતિ આગમનના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના સર્જાઈ. અડાજન ગાર્ડન ગ્રૂપ દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિના આગમનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ આ દરમિયાન સ્ટેજ…