Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ
Himachal Pradesh Flood: હિમાચલ પ્રદેશમાં ચોમાસાના વાદળો ભારે વરસાદ કરી રહ્યા છે, જેના કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત છે અને વિનાશ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ, વાદળ ફાટવા…