Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર
Gujarat: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થી નયનની હત્યાની ઘટનાએ ગુજરાતભરમાં આક્રોશની લાગણી ફેલાવી છે. આ ઘટનાના પડઘા ભાવનગર શહેરમાં પણ જોવા મળ્યા, જ્યાં હિન્દુ સમાજના…