Panchmahal: લો બોલો! ગામની વસતી કરતાં વધુ લગ્નોની નોંધણી, જાણો કૌભાંડનો કેવી રીતે ફૂટ્યો ભાંડો
Panchmahal: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં લગ્ન નોંધણીના નામે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તલાટી પ્રવીણ પટેલે નાથકુવા, કંકોડાકોઈ, ભાણપુરા અને કણબી પાલ્લી ગ્રામ પંચાયતોમાં ફરજ દરમિયાન રૂપિયાની લાલચે ગેરકાયદેસર લગ્ન…