Rajkot : અનિરૂદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની સોપારી આપનાર ઝડપાયો, પોતાની જાતને ડોન સમજતા હાર્દિકસિંહના થયા આવા હાલ
  • August 13, 2025

 Rajkot :  રાજકોટના રીબડા ખાતે અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગની ઘટનાનો મોસ્ટ વોન્ટેડ આરોપી હાર્દિક સિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ કેરળના કોચીથી ઝડપી લીધો છે. SMCની ટીમે હાર્દિકને…

Continue reading