પશ્ચિમ બંગાળ બેકાબૂ!, હિંસામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત, BSF તૈનાત | Murshidabad
Murshidabad Violence: પશ્ચિમ બંગાળમાં પહેલેથી જ હિંસા ચાલી રહી છે. તેવામાં હવે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ વિરુદ્ધ ભારે હિંસા ફાટી નીકળી છે. જે વધુ વકરી રહી છે. આ હિંસા શમશેરગંજ…