2019થી ED દ્વારા નોંધાયેલા કુલ કેસના માત્ર 5% કરતા ઓછા કેસમાં આરોપો સાબિત થયા- કેન્દ્ર સરકાર
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન સ્વીકાર્યું છે કે નાણાકીય અને આર્થિક ગુનાઓની તપાસ કરતી ભારતની મુખ્ય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા ધન શોધન નિવારણ અધિનિયમ (પીએમએલએ)…