Gandhinagar: માજી સૈનિકોનું ‘ઓપરેશન અનામત’ આંદોલન 23મા દિને યથાવત, 50થી વધુ માજી સૈનિકોની અટકાયત
Gandhinagar: ગાંધીનગરમાં માજી સૈનિકો દ્વારા ચલાવવામાં આવી રહેલું ‘ઓપરેશન અનામત’ આંદોલન આજે 19 ઓગસ્ટ 2025ના રોજ, 23મા દિવસે પણ સતત ચાલુ છે. આ આંદોલનનું કેન્દ્રસ્થળ ગાંધીનગરના સેક્ટર-6માં આવેલી સત્યાગ્રહ છાવણી…