Ahmedabad: રાજપુરના પ્રાચીન જૈન દેરાસરમાંથી મૂર્તિઓ શીલજમાં લઈ જવાતાં વિવાદ
Ahmedabad News: અમદાવાદમાં પ્રાચીન જૈન મૂર્તિઓનું પ્રાચીન સ્થળેથી અન્ય જગ્યાએ સ્થાળાંતર કરાતાં વિવાદ સર્જાયો છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થાળાંતર કરાયું…