BANASKANTHA: કારમાં સળગેલી લાશ મામલે નવો ખુલાસોઃ લાશ સ્મશાનની નહીં મજૂરની હત્યા?
27મી ડિસેમ્બરે બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક એક કારમાં બળેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જો કે લોકોએ પહેલા તો એવું માની લીધું હતુ કે અકસ્માત થયો હતો. જો કે પોલીસ તપાસમાં…