Vadodara Bridge Collapse: દુર્ઘટના બાદ ડાયવર્ટ કરેલા ઉમેટા બ્રિજની હાલત પણ ખરાબ, તંત્રએ થીગડા માર્યા
Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઉમેટા બ્રિજની જર્જરિત હાલત ચિંતાજનક છે ત્યારે હવે તંત્રએ ખાડા પૂરવાનું શરૂ કર્યું છે. ઉમેટા બ્રિજની જર્જરિત હાલત પર તંત્રના થીગડા ગઈ કાલે…