Delhi: ‘વોટ ચોર, ગદ્દી છોડ’, લોકસભામાં મોદી પ્રવેશતા જ વિપક્ષનો હોબાળો
Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં પ્રવેશ કરતાં જ વિપક્ષી સાંસદોએ તેમની સામે આકરો વિરોધ નોંધાવ્યો. સદનમાં ‘વોટ ચોર, ગદ્દી છોડ’ના નારાઓ ગુંજી ઉઠ્યા, જેનાથી સંસદનું વાતાવરણ તંગ બન્યું. આ…