Bihar: મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીએ નવાદામાં ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા
Bihar Voter Rights Yatra: મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવની બિહારમાં મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ છે. નવાદામાં લોકોને સંબોધતા રાહુલે કહ્યું કે બિહારમાં લાખો લોકો…