phagwel Virpur rally: અમૂલ ડેરીએ ખરીદેલી જમીનમાં ભ્રષ્ટાચાર!, પશુપાલકો અને ડિરેક્ટરોએ ફાગવેલથી વીરપુર સુધી રેલી કાઢી
phagwel Virpur rally: અમૂલ ડેરીમાં જમીન ખરીદીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના મુદ્દે સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી મહિને અમૂલ ડેરી સંઘની ચૂંટણી પહેલાં “અમૂલ બચાવો” આંદોલન શરૂ…