સતત ભાવ વધારા બાદ Amulએ દૂધનો ભાવ પ્રતિ લીટરે 1 રુપિયાનો ઘટાડો કર્યો
મધ્યમ વર્ગ માટે કમરતોડ મોંઘવારી વચ્ચે અમૂલે દૂધના ભાવમાં નજીવો ઘટાડો કર્યો છે. પહેલીવાર અમૂલ ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા દૂધની ત્રણજુદી જુદી પ્રોડક્ટના ભાવમાં…