દારુ સપ્લાઈ કરતી બોટ ઝડપાઈઃ દમણથી દારૂ ભરી ચોરવાડ ડિલિવરી કરે તે પહેલા જ પકડી
આજે વર્ષ 2024ના વર્ષનો છેલ્લા દિવસ છે. ત્યારે ગઈકાલે સાંજે બોટમાં થતી દારુની થતી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બુટલેગરો દમણથી દારૂ ભરી બોટને દરિયાઈ માર્ગે ચોરવાડ ખાતે ડિલેવરી કરવા જઈ…