Donald Trump: યુએસ કોર્ટે ટેરિફ ગેરકાયદેસર કર્યા જાહેર, કોર્ટના નિર્ણય પછી પણ ટ્રમ્પ ઝૂકવા તૈયાર નહીં
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા મોટાભાગના ટેરિફ કાયદા મુજબ…