UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!
UP Police: ઉત્તર પ્રદેશમાં શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાને લઈને એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કાવડિયાઓ માટે પોલીસકર્મીઓને રસોયા તરીકેની ફરજ બજાવવાનો વારો આવ્યો છે. જેમાં…