Bihar: બિહારમાં મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, 1 કિમી ચાલીને બચાવ્યો જીવ, કેમ થયો હોબાળો?
Bihar: બિહાર સરકારના મંત્રી શ્રવણ કુમાર પર હુમલો થયો છે. મંત્રી નાલંદાના એક ગામમાં લોકોને મળવા ગયા હતા, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા લોકોએ તેમનો પીછો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે…