Banaskantha: જેલમાં જઈશ, છૂટીને આવી મારી નાખીશ, મારી પત્ની સાથે લગ્ન કેમ કર્યા? પૂર્વ પતિનો પરિવાર પર હુમલો
Banaskantha Crime: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના બાદરપુરા વિસ્તારમાં ઘરેલું હિંસાનો એક ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેણે સ્થાનિક સમુદાયમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઘટનામાં મોહમદ જુણકીયા…