Irfan Ansari: અંસારીની ભાજપને ખૂલ્લી ધમકી, ભાજપનું એક પણ કાર્યાલય બક્ષવામાં આવશે નહીં
Irfan Ansari: ઝારખંડના આરોગ્ય મંત્રી ઇરફાન અંસારી છે. તે કહી રહ્યા છે કે અમારું લોહી ઉકળી રહ્યું છે અને અમે ફક્ત રાહુલ ગાંધીના આદેશની રાહ જોઈ રહ્યા છીએ. ભાજપનું એક…