Junagadh: યુવા પેઢીમાં હિંસાનો વધતો ટ્રેન્ડ! આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના નવા વીડિયોમાં શું દેખાયું?
Junagadh: જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ એકવાર ફરી ચર્ચામાં આવી છે, આ વખતે વિદ્યાર્થીઓ દ્વારા એકબીજા પર કરવામાં આવેલા શારીરિક અત્યાચારના ચારથી પાંચ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.…