Scrap policy: વાહન કંપનીઓ સાથે ભાજપનું સેટિંગ, ફાયદો કરાવવા મથામણ, આ છે અસલી કારણ?
Atishi spoke on scrap policy: દિલ્હીમાં 10થી 15 વર્ષ જૂના વાહનોને રોડ પરથી હટાવવાનો દિલ્હીમાં રહેલી ભાજપ સરકારે લીધો છે. વાહનો બનાવતી કંપની સાથે ભાજપનું સેટિંગ હોવાના આરોપ લાગ્યા છે.…