GCMMF ના ચેરમેન તરીકે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન તરીકે ગોરધન ધામેલીયાની નિયુક્તિ
Amul Dairy GCMMF Election: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના (GCMMF) ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. આણંદમાં આવેલી GCMMF ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ મતદાન પ્રક્રિયામાં રાજ્યની…