Gangster Arun Gawli: ગેંગસ્ટર 17 વર્ષ પછી જેલમાંથી બહાર, જાણો શું હતો અપરાધ?
Gangster Arun Gawli: ગેંગસ્ટર અરુણ ગવલીને નાગપુર સેન્ટ્રલ જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો, ગવલી શિવસેના કાઉન્સિલર કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં છેલ્લા 17 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.…