Bihar: સુપ્રીમ કોર્ટે પુત્રવધૂ નેન્સીની અરજી ફગાવી, કહ્યું કે પતિના રહેઠાણમાં જ રહેવું પડશે
Bihar: મુઝફ્ફરપુરમાં પોતાના સાસરિયાના ઘરમાં રહેતી પુત્રવધૂ નેન્સીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે અને પટના હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે. કોર્ટે કહ્યું…