Afghanistan Earthquack: ભારતનો પાડોશી દેશમાં અફઘાનિસ્તાન ભૂકંપના ભયાનક આંચકાથી હચમચી ગયો, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
Afghanistan Earthquack: ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન ભૂકંપથી હચમચી ઉઠ્યું છે. રવિવાર-સોમવાર રાત્રે દેશમાં એક પછી એક ભૂકંપના સતત આંચકાઓએ લોકોને હચમચાવી દીધા છે. આ ભૂકંપના આંચકા દિલ્હી એનસીઆર સુધી અનુભવાયા…