Umar Khalid case: હાઈકોર્ટે ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી, કપિલ સિબ્બલ હવે સુપ્રીમ કોર્ટ જશે
Umar Khalid case: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ફેબ્રુઆરી 2020ના દિલ્હી રમખાણોના કથિત “મોટા ષડયંત્ર” કેસમાં ઉમર ખાલિદ, શર્જિલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દીધી. આ કેસમાં આરોપીઓ પર…