Deesa: નકલી નાણાંની ફેક્ટરી ઝડપાઈ, 39 લાખની નકલી નોટો સાથે 2 આરોપીઓની ધરપકડ, એક ફરાર
Deesa Fack Currency Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દરેક નેતાઓથી લઈને જજ, વકીલ, કોર્ટ બધું જ નકલી પકડાઈ રહ્યું છે. આ બદી સતત વધી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા…