ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ, દર્શકોની આતૂરતાનો અંત | Sanghvi & Sons
Sanghvi & Sons: ગુજરાતી સિનેમાના ચાહકો માટે ખુશખબર! બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર 23 જૂન 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરે દર્શકોમાં ફિલ્મની રોમાંચક કથા…








