Vadodara: ગણેશમૂર્તિ પર ઈંડા ફેંકનાર 3 શખ્સો ઝડપાયા, પછી પોલીસે આવા કર્યા હાલ?
Vadodara 3 Accused Throwing Eggs: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે રોષ ફેલાવ્યો હતો. આ ઘટના માંજલપુરના ગણેશ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના દરમિયાન…