ગુજરાતમાં 1 વર્ષમાં 9000 લોકોએ આપઘાત કર્યા, 900થી વધુની હત્યા, સલામત ગુજરાતની આ છે હકીકત? | Gujarat Crime
Gujarat Crime Case: BJP સરકારના ‘સલામત ગુજરાત’ના દાવાઓ વચ્ચે રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના તાજા અહેવાલે રાજ્યની અપરાધ વ્યવસ્થાની કાળજી લેવા જેવી ગંભીર બાબત ઉજાગર કરી છે. વર્ષ 2023માં ગુજરાતમાં…








