UP: બજરંગ દળના કાર્યકરને ગોળી મારી પતાવી દીધો, છોકરી બાબતે ઈસ્ટાગ્રામમાં કરેલી કોમેન્ટે લીધો જીવ!
UP Bajrang Dal Activist Murder: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ઇન્સ્ટાગ્રામ પર કરેલી કોમેન્ટને કારણે થયેલા વિવાદમાં સોમવારે કટઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ 10 ના વિદ્યાર્થી શુભમ ઠાકુર ઉર્ફે ભૂરાની ધોળા દિવસે…








