Navsari: બીલીમોરામાં લોકમેળામાં મોટી દુર્ઘટના, 20 ફૂટની ઊંચાઈથી નીચે પટકાઈ રાઈડ, 10 લોકો ઈજાગ્રસ્ત, ઓપરેટર ગંભીર
  • August 18, 2025

Navsari: નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આયોજિત એક મેળામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ, જ્યાં ચાલુ રાઈડ અચાનક 20 ફૂટની ઊંચાઈએથી તૂટી પડી. આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાંથી 5 લોકો, બે…

Continue reading