Bharuch: કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના દીકરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
Bharuch Politics: ચૂંટણી આવતાં પહેલા ભરુચ કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલાના પુત્ર ફૈસલ પટેલે કોંગ્રેસ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર પોસ્ટ કરી…