મોઢું કાળું કરી તારી જગ્યા બતાવીશું… કુણાલ કામરાની કોમેડી પર મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, કેવું ગીત ગાયું હતુ જુઓ
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણ પર કોમેડિયન કુણાલ કામરાના મજાકે ચકચાર મચાવી દીધી છે. કામરાએ નામ લીધા વિના આડકતરી રીતે ડેપ્યુટી CM એકનાથ શિંદેને ગદ્દાર કહ્યા હતા. જે બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ…