Bhavnagar: રેલવે વિભાગમાં ભ્રષ્ટાચાર, રેલવેનો એન્જિનિયર લાખોની લાંચ લેતા ઝડપાયો
  • July 22, 2025

Bhavnagar: ભાવનગર રેલવે ડિવિઝનમાં ભ્રષ્ટાચારનો મોટો કેસ સામે આવ્યો છે. એસીબીએ રેલવેના ડીઆરએમ કચેરી ખાતે ફરજ બજાવતા વર્ગ-2ના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર ટિપ્પે સ્વામી લક્કામા દાસરને રૂ. 65,000ની લાંચ લેતા રંગે…

Continue reading