Thailand Cambodia War: શિવ મંદિર માટે થાઇલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, જાણો શું છે મોટો વિવાદ?
Thailand Cambodia War: આજે 24 જુલાઈ 2025 ના રોજ થાઈલેન્ડે F-16 ફાઇટર જેટથી કંબોડિયન લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા શરૂ કર્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો…








