Vadodara: શાળાઓમાં RSS વિચારધારાનો પ્રચાર કરતી નોટબુકોનું વિતરણ, શિક્ષણનું ભગવાકરણ?
Vadodara RSS ideology propaganda notebooks distribution: વડોદરાના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય કેયૂર રોકડિયા દ્વારા “નારાયણ સેવા કાર્યાલય”ના બે વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે નારાયણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ…