UP: ગોંડામાં મોટો અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો નહેરમાં પડતાં 11ના જીવ ગયા
UP Accident: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માત ઇતિયાથોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. જ્યારે દર્શન માટે જઈ રહેલી એક બોલેરો…








