Sabarkantha: અવિરત વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી, મગફળીના પાકને નુકસાનની ભીતી
Sabarkantha: રાજ્યમાં ચોમાસાના પહેલા વરસાદમા જ મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ બારેમેઘ ખાંગા થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે સાબરકાંઠા જીલ્લામાં અવિરત વરસાદને લઈ…








