Gandhinagar: મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, ચોકાવનાર થઈ શકે છે ખૂલાસા!
Gandhinagar: ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી હતી. પોલીસે મહિલા કોસ્ટેબલના મોત અંગે…










