Chhattisgarh: cmના આગમન જ પહેલા બજાર લોહીથી રંગાયું, CAF જવાને બે લોકોને ગોળી મારી દીધી
Chhattisgarh: મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈના આગમન પહેલા જ હરદીબજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ભિલાઈ બજારમાં ફાયરિંગની ઘટના બની હતી. અહીં એક સીએફ (છત્તીસગઢ સશસ્ત્ર દળ) જવાને પારિવારિક વિવાદને કારણે બે લોકો પર…








